1. Cashewnut Koya - કાજુ કોયા
Ingredients - સામગ્રી
·
200 ગ્રામ કાજુ, 100 ગ્રામ પનીર
·
25 ગ્રામ ખસખસ 1 કપ દહીં,
·
1 ડુંગળી 2 ટેબલસ્પૂન ઘી,
·
3 ટેબલસ્પૂન મલાઈ 1/2 ટીસ્પૂન ખાંડ
·
મીઠું, હળદર
·
વાટવાનો મસાલો –
·
2 લીલાં મરચાં,
7 કળી લસણ, કટકો આદું 2 સૂકા મરચાં,
·
1 ડુંગળી 1/2 ઝૂડી લીલા ધાણા
·
1/2 ટીસ્પૂન ધાણાનો પાઉડર 3 લવિંગ,
·
2 કટકા તજ બધું વાટી મસાલો
બનાવવો.
Method - રીત
100 ગ્રામ કાજુ અને
ખસખસને થોડા પાણીમાં અડધો કલાક પલાળી રાખવાં. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. 100 ગ્રામ કાજુના
કટકા કરવા. એક વાસણમાં ઘી મૂકી,
ડુંગલીનું કચુંબર
નાખવું. સાધારણ શેકાય એટલે વાટેલો મસાલો સાંતળવો. ઘી દેખાય એટલે તેમાં દહીં, કાજુની પેસ્ટ, મીઠું, ખાંડ, હળદર અને પાણી
નાંખવું. ઉકળે એટલે વાટેલા અાદું-મરચાં,
કાજુના કટકા, અને પનીરને બરાબર
છૂટું કરી નાખવું.
No comments:
Post a Comment